RSS

29 Dec

સૌદર્યને સદાય સમજતાં શીખો
રૂપ કાયમી નથી એ માનતા શીખો

.
કાયા કામણગારી કરમાઈ જવાની
નાં જુવાની કાયમ જાણતા શીખો.
આ રાહ જીવનની જટિલ ઘણી છે,
સુખ પચાવી, દુઃખમાં હસતાં શીખો.
માંગવાથી માન કે પ્રેમ મળતો નથી,
ઊંચી કરણીથી નામ કમાતાં શીખો.
ખટાશ બની ખીર બગાડે શું મળશે

સત્કર્મોથી એ તૂટેલું સાધતાં શીખો.
છેવટ અભિમાન બધું ઉતરી જવાનું
ચાર ખભા જોઈશે સમજતાં શીખો.
રેખા પટેલ (વિનોદિની)

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: