RSS

20 Jun

મને શોધવા નીકળું,એ મળી જાય રાહમાં
અભાવોના ફૂલો બધા ઊગતા જાય આંખમાં

મને ક્યાં હું શોધું? સવાલો ઉઠે જાત જાતનાં
એ મારી અવઢવ સમજી,મલકાતા જાય વાતમાં

અહીં હોઠ ફીક્કા થયાને ઢળી આંખ શર્મમાં
એ નટખટ સતાવે છે મને બંધ હોઠોની મ્યાનમાં

ને એ મારી રગોમાં એ પડઘાય લોહી બની જુઓ
કદી યાદની કરચ તોડે છે દિલ મારુ ખ્વાબમાં

થશે મારુ સપનું હવે સાચુ,બંધાઈ આશ જ્યા,
ખુલે આંખ ને આંસુ રેલાય છે મારા ગાલમાં

એ ક્ષણભરનું સુખ જિંદગીભરનું દુખ જો બન્યું હવે
વિરહમા દિવસ જાય વેરણ બને ઉંધ રાતમાં.
– રેખા પટેલ (વિનોદીની)

લગાગા લગાગા લગાગા લગાગા લગા લગાIMG_6381

 
1 Comment

Posted by on June 20, 2017 in ગઝલ

 

One response to “

  1. NAREN

    June 20, 2017 at 1:24 pm

    ખુબ સુંદર। …………..

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: