જોઈ તારો પ્રેમ ક્યારેક થાય હા હું કહી દઉં
આ જગતની બીકને આજે હું હાઉ કરી દઉં.
છે જમાનો બે મુખો બીવે પછી બીવરાવે અહીં
એકધારી સ્નેહ ધારા નજરમાં આજે ભરી દઉં
રેખા પટેલ ( વિનોદીની)
14
Apr
જોઈ તારો પ્રેમ ક્યારેક થાય હા હું કહી દઉં
આ જગતની બીકને આજે હું હાઉ કરી દઉં.
છે જમાનો બે મુખો બીવે પછી બીવરાવે અહીં
એકધારી સ્નેહ ધારા નજરમાં આજે ભરી દઉં
રેખા પટેલ ( વિનોદીની)
NAREN
April 14, 2017 at 12:23 pm
લાજવાબ
Hardik
April 14, 2017 at 1:21 pm
Wonderful