RSS

ગમતી બધી ક્ષણો મહી નાં સઘળું ગમતું જાય છે.

02 Apr

Image may contain: 1 person, text

ગમતી બધી ક્ષણો મહી નાં સઘળું ગમતું જાય છે.
બાળક જેવા બનીએ, મન આપણું રમતું જાય છે

ભૂલો બીજાની ભૂલવી આ વાત જો સચવાય છે
તો હરેક દિલમાં આપણું ઠેકાણું જડતું જાય છે

હિજરાતી પળોમાં પણ મિલનનો મહિમા ગવાય છે
સુખ દુઃખના દરિયામાં મન આપણું હસતું જાય છે

રસ્તાઓ મળતાં જશે જેને સમજણ સાથે પ્રીત છે
ઘીરજ સાથે શોધખોળ મહી સધળું મળતું જાય છે.

ઢળતાં ઢોળાવે વહેતા પાણી, ડુંગર આભે ખેચાય છે.
જોઈ કુદરતની આ કરામત મસ્તક નમતું જાય છે

રેખા પટેલ ( વિનોદિની )

 
1 Comment

Posted by on April 2, 2017 in ગઝલ, Uncategorized

 

One response to “ગમતી બધી ક્ષણો મહી નાં સઘળું ગમતું જાય છે.

  1. vimala

    April 2, 2017 at 6:14 pm

    “ભૂલો બીજાની ભૂલવી આ વાત જો સચવાય છે
    તો હરેક દિલમાં આપણું ઠેકાણું જડતું જાય છે”

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: