RSS

28 Feb

આવો અહીં પહેલા પ્રેમની વાત લખું
આંખોમાં થઇ હતી એ મુલાકાત લખું

જાગતી આંખોએ જોયા સપના બધા
આજ સાચા એ સપનાની હું વાત લખું

હતી ઝરણું ને છતાં કિનારા સાચવતી
કેવી એ દરિયામાં ભળી ગઈ જાત લખું

મારું ત્યજી સહિયારી જે રીત અપનાવી
હવે લાગણીઓ આપણી દિન રાત લખું

જેને મળવું ગમે ને પછી મહી ભળવું ગમે
એ કમળમાં ઘેરાતા ભ્રમરની ઘાત લખું

રેખા પટેલ ( વિનોદિની)

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: