RSS

12 Jan

આ સસ્તામાં એ સોદો થયો .
એ ગરજ જોઈ મોંઘો બન્યો .

ભાવ ઉચકાય તો આપશું ,
લાલચું સાથ ખોટો પડ્યો.

આયખું આખુ જે માંગતો ,
આજ ત્યાંથી હું પાછો ફર્યો

છેવટે વેચવા આવે હવે
“ના “કહી તેને રોતો કર્યો .

સાથ જેવા તેવા બનવુ છે
આ વિચારી હું ટૂંકો ઠર્યો

ભૂલવી ભૂલ બીજાની એ,
સમજ આવી ને સાચો બન્યો

રેખા પટેલ ( વિનોદિની )

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: