RSS

12 Jan
15823052_1412706822097411_610053940582321448_nઆ વરસ,વીતી ગયું ,યાદો ઘણી મૂકી ગયું.
ખાટી મીઠી યાદગાર વાતો બધી છોડી ગયું.

કેટલી ચાલી ગઈ, કોક આવી કોટે વળગી.
ના ના કરતાં આ વર્ષે પણ ખાસ્સું મળી ગયું

હળુ હળુ આશાઓ બધી મનમાં ઉગતી રહી
એકાદું સપનું સમયની ખોટે ગોટે ચડી ગયું

આપણાં સહુ સાથ રહેવાના એ યાદ રાખશું
છૂટી ગયો હો સાથ રાહમાં,નકામું પડી ગયું

આવે નવું વરસ ફરી સપના નવા સજાવશું
ગત ભૂલો જોઈ કેમ આગળ વધવું જડી ગયું

રેખા પટેલ ( વિનોદિની )✍️

 

Advertisements
 
Leave a comment

Posted by on January 12, 2017 in Uncategorized

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: