RSS

12 Jan

15541879_1394251903942903_891022568564409071_nધૂઆં પૂંઆ આ ઘરની ભીંતો
સાથે સાખો કાઢે ડોળા
કોણે તોડ્યાં બારણાંને?
કોણે કાઢયા સળિયાને !
દિવસે ફરતું અજવાળું
રાત્રે દીવડો શોધે ભીંતો.
હરતી ફરતી હવા અહીં
વિના કોઈ રોકે ટોકે.
રુઆ રુઆ આ રડતું ઘર
શોધે પગલાંની ચાપ.
બસ પરબ સરીખું છાપરું
યાદ અપાવે માથે હાથ મીઠો.

રેખા પટેલ ( વિનોદિની)

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: