RSS

પ્રગટાવો દીવડા ચારેકોર અમે તો ઝળહળવાનાં રે …

02 Nov

દિવાળી ઉલ્લાસ ભર્યું ગીત;
પ્રગટાવો દીવડા ચારેકોર અમે તો ઝળહળવાનાં રે …
દિવાળી આવે પાછી જાય અમે તો ઝળહળવાનાં રે…

અંધારા આતમના તોડી,પ્રગટાવો અંદરની જ્યોતિ
અમારે ગોકુલ મથુરા ઘેર,વ્હાલાની મુરત છે મોટી
આંગણ ચંપો ચમેલી કેળ અમે તો મઘમઘવાનાં રે
કોડીયે પૂરજો ચોખ્ખા ઘી અમે તો ઝળહળવાના રે …

સેંથે ભરિયા છે સિંદુર, ભાલે ટીલડી રાતી ચોળ
પગમાં ઝાંઝરનો ઝંકાર, હાથે બંગળિયુંનાં બોલ
માથે પરણ્યા કેરા નેહ અમે તો શરમાવાનાં રે
મેડીએ ચંદરવો બંધાવો ,અમે તો ઝળહળવાનાં રે.

પ્રગટાવો દીવડા ચારેકોર અમે તો ઝળહળવાનાં રે …
દિવાળી આવે પાછી જાય અમે તો ઝળહળવાનાં રે…
રેખા પટેલ (વિનોદીની)

Advertisements
 

One response to “પ્રગટાવો દીવડા ચારેકોર અમે તો ઝળહળવાનાં રે …

  1. Vimala Gohil

    November 2, 2016 at 5:10 pm

    “દિવાળી આવે પાછી જાય અમે તો ઝળહળવાનાં રે…”

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: