RSS

એક બારીએ ખુલ્યા પછી …

24 Aug

એક બારીએ ખુલ્યા પછી …
કેટકેટલા દ્રશ્ય દીઠાં.
કળીથી ખીલતા ફૂલ ઉપર
મંડરાતા ભમરા દીઠાં.
અમીર અને ગરીબના
બહુ અજીબ રંગ દીઠાં.
એક બારીએ ખુલ્યા પછી …
ચહેરા મીઠા મિલનના,
વિરહમાં તડપતા લોક દીઠા
જન્મ અને મૃત્યુ વચમાં
ખુશીથી લઈ શોક સુધીના
સાવ અલગ ઢંગ દીઠાં.
એજ બારીએ બંધ થતા …
મોહ માયા સઘળી છોડી
કર્મોને લઇ પ્રયાણ કીધાં.

રેખા પટેલ ( વિનોદિની)

 

One response to “એક બારીએ ખુલ્યા પછી …

  1. Vimala Gohil

    August 24, 2016 at 6:52 pm

    “એક બારીએ ખુલ્યા પછી …….સાવ અલગ ઢંગ દીઠાં.”
    અને
    “એજ બારીએ બંધ થતા …”
    નરી વાસ્તવિક્તા……
    સહજ સુંદર રચના.

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: