RSS

09 Jul

 

ક્ષણોને પત્રમાં નહી લખાય,ને પ્રીતને એમ આલેખાય નહીં
લખતા લખાશે આખો ઇતિહાસ ,છે આ તારી ને મારી વાત.

સરસર વહેતી આ સંવેદના અંતરોના માપમાં મપાય નહી
સૌંદર્યના શમણાથી રહેતી પરે,છે આ તારી ને મારી વાત

આતો આભ તણો લંબાતો પ્રેમ છે,નજરો ખેચી દેખાય નહીં
ભરી પાતાળ જેટલી ઊંડાઈ મહી,છે આ તારી ને મારી વાત

ગ્રંથમાં લખ્યું લખાય નહીં અને ગીત ગઝલોમાં સમાય નહીં
મહાગ્રંથો માં પણ માંડ સમાવાય, છે આ તારી ને મારી વાત

ફૂલોના ઢગલા ફીકા પડે છે,આની સુગંધ ઉધાનોમાં માય નહીં
જઇ આખા ચંદન વનને મહેકાવતી આ છે તારી ને મારી વાત

હાર જીતની વાતો પોકળ બધી સમજણ વિના સમજાય નહીં
શંકાનાં બંધનમાં જકડાય નહિ, આ છે તારી ને મારી વાત

રેખા પટેલ (વિનોદિની)

Advertisements
 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: