RSS

04 Jul

FullSizeRenderમૌનનું એ નોતરૂ લાગ્યું અનોખુ.
તોય આંખોને થયું હું કૈક બોલું

ભાવ કરવાનું રહેવા દો ને આજે.
જે કિંમત ક્હેશો એ ભાવે આજ જોખું.

આંગણે આવ્યા અને પાછા ફર્યા કાં?
ના કહેવાનું પ્રયોજન કેવુ નોખું

તોલ સાથે મોલ કરવા સૌને ફાવે
પ્રેમમાં લુંટાવું સઘળું , મન એ મોટું

સૂર્ય ધરતીને વિનાં માંગે દે સઘળું
દાન આપી માન માંગે બહુ જ ખોટું.

શબ્દનો આધાર લઇને રોજ આવું
હાથની રેખાઓ ખાઇ જાય ગોથું

-રેખા પટેલ (વિનોદિની)
ગાલગાગા-ગાલગાગા-ગાલગાગા

Advertisements
 
Leave a comment

Posted by on July 4, 2016 in ગઝલ

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: