RSS

ગોરી તારૂ વાસંતી વૈભવશું રૂપ, મને કુંડા રંગોના ગણાવે છે

02 Apr

વસંતનું કાવ્ય : વાસંતી …

ગોરી તારૂ વાસંતી વૈભવશું રૂપ, મને કુંડા રંગોના ગણાવે છે
ઓલા ઘેરદાર ઘાઘરામાં કેસૂડાની છાંટ,કેસરી રંગે રંગાવે છે

આ ગુલાબી સૌરભને પામવા, ઉપવન આખુય ટોળે મળે છે.
નશીલા નયનોમાં કેફ છે ભરેલા,એ ડાયરા વસંતનાં ભરાવે છે

મોધી મિરાત મારા દીલમા ભરી ને, મૌસમની હેલી મુંઝાવે છે
ગુલમહોરી સપનાનો લાલચટ્ટ રંગ, જે ઝાટકા હૈયે લગાડે છે

ઘેલી બની પ્રીત રંગે ચડી, લીલીછમ લાગણીઓ ભેગી ભળી છે
આછેરી યાદ જ્યાં તારી ભળે ત્યાં મન અબીલ ગુલાલ ઉડાડે છે.

સોનેરી સાંજને સરોવર કિનારે તારે હાથમાં હાથ દઈ ચાલવું છે.
જીવતર મહી મળે તારો સથવારો તો રંગો ઉજાણી કરાવે છે

રેખા પટેલ(વિનોદિની)

Advertisements
 

One response to “ગોરી તારૂ વાસંતી વૈભવશું રૂપ, મને કુંડા રંગોના ગણાવે છે

  1. Hemant Bhavsar

    April 2, 2016 at 4:33 pm

    Everyone should/keep the thrilling experience of romantic moments ; love desire with honest attitude and clean thoughts , romance will occur many time in everyone life ,

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

 
%d bloggers like this: