જોઈ
નજરમાં પ્રતીક્ષા.
અને,
લાગણીઓ બધી
એકસાથે કવિ થઈ ગઈ….
હાર જીતની વાતો
જુવો ને !
કેટલી અજનબી થઈ ગઈ.
શબ્દોની શું જરૂર છે,
પ્રેમની ભાષા
મૌનમાં તેજ થઇ ગઈ….
રેખા પટેલ ( વિનોદિની)
જોઈ
નજરમાં પ્રતીક્ષા.
અને,
લાગણીઓ બધી
એકસાથે કવિ થઈ ગઈ….
હાર જીતની વાતો
જુવો ને !
કેટલી અજનબી થઈ ગઈ.
શબ્દોની શું જરૂર છે,
પ્રેમની ભાષા
મૌનમાં તેજ થઇ ગઈ….
રેખા પટેલ ( વિનોદિની)