ચાંદ આભમાં,
ને તું મારા ઘરમાં.
ક્યાં ફર્ક દિલમાં 💑
આજે પૂનમ …
મારે રોજ ચાંદની.
તારા સંગમાં. 😍
પુનમી રાત
રોજ મારા ઘરમાં
તારા સાથમાં. 😄
રેખા પટેલ (વિનોદિની)
ચાંદ આભમાં,
ને તું મારા ઘરમાં.
ક્યાં ફર્ક દિલમાં 💑
આજે પૂનમ …
મારે રોજ ચાંદની.
તારા સંગમાં. 😍
પુનમી રાત
રોજ મારા ઘરમાં
તારા સાથમાં. 😄
રેખા પટેલ (વિનોદિની)
Urvish K Savani
December 31, 2016 at 8:27 pm
વાહ ખુબ જ સરસ મેમ… હાઈકુ વાંચતા જ વાંચવા નું મન થાય ગયું….. મને વધારે હાઇકુ લખવું અને વાંચવું ગમે છે.