RSS

આ સપના વિદાય થાય છે

08 Jul

પરોઢિયે ઉગતા સુરજને જોઇને
સહુ સપના વિદાઇ થાય છે.
કોઈ જઈને તેને રોકો , થોડું તેને ટોકો
સુરજની સાંખે ને ખુલ્લી આંખે
જીવવાની મઝા કઈ ઓર છે.
આ સપના વિદાઇ થાય છે

નાં નાં કરતા આંખ મહી ભરાય
બહુ રોકું તો દોડયા જાય છે.
કોઈ જઈને તેને રોકો, થોડું તેને ટોકો
દિવસે જોઈ સાકાર કરવાની,
એની ધમાલ તો કઈ ઓર છે.
આ સપના વિદાઇ થાય છે

અંધારું છોડી અજવાળું અપનાવી લે
આ સમય વીત્યો જાય છે.
કોઈ તેને જઈને રોકો, થોડું તેને ટોકો
જે સોદાગર દિવસે વેચી જાય છે
તે ખરીદવાની કિંમત કઈ ઓર છે
આ સપના વિદાઇ થાય છે
-રેખા પટેલ (વિનોદિની)

Advertisements
 

One response to “આ સપના વિદાય થાય છે

  1. pravina Avinash kadakia

    July 9, 2015 at 12:07 pm

    “Dream runs away , so you can dream something different every night”.

    pravinash

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: