RSS

એકલતા અને સંવાદોનો ઓરડો…..

06 Feb

એકલતા અને સંવાદોનો ઓરડો…..
હું અને મારી એકલતા આજ સંવાદોને ઓરડે એકઠા મળ્યા,
કેમ છે તું ? ઘણાં દિવસે મળીને કંઈ ! એકલતાએ મને ભીસમાં લીઘી.
“હા બસ જો ખુશ છુ આજ દુનિયાની ભીડ થી દુર થઇને !
અને તું કેમ છે મારી વ્હાલી એકલતા? “

“હા હું પણ ખુશ છું તને આજ પાછી મેળવીને..
બાકી આજ સુઘી મારું તારુની વચમાં તું ફંગોળાતી હતી
તને દુરથી આમ વહેચાતી જોઈ હું પણ દુઃખી હતી.
તું લોક માટે ઘણું જીવી, હવે તારા માટે જીવતા શીખવું
આવ વ્હાલી તને તારામાં જીવાડું ,સ્નેહે જીવતા શીખવું

ઉદાસી મારી ખોવાઈ ગઈ ,એક સંતોષી સ્મિત રેલાઈ ગયું.
હું અને મારી એકલતા એકમેકની ભીસમાં
રેખા પટેલ (વિનોદિની)

Advertisements
 
1 Comment

Posted by on February 6, 2015 in અછાંદસ

 

One response to “એકલતા અને સંવાદોનો ઓરડો…..

  1. ramimaulik

    March 17, 2015 at 10:17 am

    બહુજ સરસ કવિતા

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: