“લીમ્કા બૂક ઓફ રેકોર્ડ”
હ્યુસ્ટન ખાતેની ગુજરાતી સાહિત્ય સરિતામાં શરુ થયેલ પ્રયોગાત્મક સહિયારુ સર્જનમાં ૨૫ સર્જનો ( નવલકથા, કાવ્ય સંગ્રહ અને નિબંધો) નો લીમ્કા બુક ઓફ રેકોર્ડ ૨૦૧૫ માટે શ્રી વિજય શાહનાં નામે નોંધાયો.
કુલ ૩૫ જેટલા નવોદિતો અને સિધ્ધ હસ્ત લેખકો દ્વારા થયેલ આ નવતર સર્જન પ્રકારને “લીમ્કા બૂક ઓફ રેકોર્ડ” માં સ્થાન મળ્યું છે તે માનનીય સિધ્ધિ છે. વિજયભાઈની આ સિદ્ધિ સરાહના યોગ્ય છે
નીચે આપેલી લીંક ઉપર તમે અહી ભાગ લેનાર લેખકોના મંતવ્ય અને ટીમની કૃતિઓને જાણી સકશો
www.gadyasarjan.wordpress.com
રેખા પટેલ (વિનોદિની)