RSS

વગડાની વચમાં જાળુ એ મશહુર હતું

28 Apr

વગડાની વચમાં જાળુ એ મશહુર હતું
ત્યા રોજ ઉગતા ફૂલ માથે નુર હતું

માયા હતી એના નયનની આડમાં
આંખોનું કાજળ કત્લમાં મશગુલ હતું

અમરત ભરેલા હોઠની ભીનાશમાં
ચોમાસુ મસ્તીનું સદા ચકચુર હતું

ઝાકળની લત લાગી હતી દરરોજની
વ્હેલી પરોઢે ઓસ ઝરતું પૂર હતું

ઝુમતું ને ગાતું મસ્ત એનામા રહે
તેથી જ ભમરાની નજરથી દુર હતું

વગડાની વાટે નજર ચડતું નહી
કાટાનીં ફરતી વાડમાં મગરુર હતું

મન એમનુ માશુમ બની ભેલાતું હતું
પળ બે પળના સુખમા સદા ભરપુર હતું

એક જ પ્રહારે એ ખત્મ થાવાનું હતું
આખા જીવનનું માત્ર એ તો દુખહતું
-રેખા પટેલ(વિનોદિની)
ગાગાલગા-ગાગાલગા-ગાગાલગા

Advertisements
 
Leave a comment

Posted by on April 28, 2014 in ગઝલ

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: