RSS

સવાલ જાતેજ જવાબ બની જાય છે…

20 Nov

પ્રેમની અનુભૂતિ અનુભવાય છે ?
ખીસ્સે જો ફૂલોની ફોરમ ભરય છે .

આયના માં આવી કોણ દેખાય છે ?
ત્યાં સ્મૃતિઓ નું વજન કળાય છે .

બળતું રણ કેમ કરી છલકાય છે ?
સ્નેહ વાદળી એ સરોવર ભરાય છે .

મૌન રહી શું ખુબજ બોલાય છે ?
આંખોની ભાષા અભણ થી વંચાય છે .

વગર પાંખે કેમ પેલે પાર ઉડાય છે ?
મન સાત સમંદર સુધી ફેલાય છે .

જ્યોત વિના શું દીવા પ્રગટાય છે ?
થઇ મીણ પળપળ પીગળાય છે .
રેખા પટેલ ( વિનોદિની )

Advertisements
 

One response to “સવાલ જાતેજ જવાબ બની જાય છે…

  1. પ્રા. દિનેશ પાઠક

    November 21, 2013 at 9:43 pm

    “બળતું રણ કેમ કરી છલકાય છે ?
    સ્નેહ વાદળી એ સરોવર ભરાય છે .”

    બહુ સુંદર! 🙂

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: