RSS

Monthly Archives: November 2013

સવાલ જાતેજ જવાબ બની જાય છે…

પ્રેમની અનુભૂતિ અનુભવાય છે ?
ખીસ્સે જો ફૂલોની ફોરમ ભરય છે .

આયના માં આવી કોણ દેખાય છે ?
ત્યાં સ્મૃતિઓ નું વજન કળાય છે .

બળતું રણ કેમ કરી છલકાય છે ?
સ્નેહ વાદળી એ સરોવર ભરાય છે .

મૌન રહી શું ખુબજ બોલાય છે ?
આંખોની ભાષા અભણ થી વંચાય છે .

વગર પાંખે કેમ પેલે પાર ઉડાય છે ?
મન સાત સમંદર સુધી ફેલાય છે .

જ્યોત વિના શું દીવા પ્રગટાય છે ?
થઇ મીણ પળપળ પીગળાય છે .
રેખા પટેલ ( વિનોદિની )

 

एक ओर गज़ल

1468664_677229845645116_1085159671_n
एक ओर गज़ल अघुरा जाम ना हो जाये,
कही लिखते लिखते युँ शाम ना हो जाये.

करते है इंतजार उनकी एक झलक का,
डरते है जिन्दगी का सलाम ना हो जाये.

लेते नहीं सरेआम उनका नाम डगर पे,
कही महोबत यूही बदनाम ना हो जाये.

एक दुआ मागते है वो जबभी याद आते
खुदा प्यार का बुरा अंजाम ना हो जाये.

सोचते है बैठकर हम तनहाई में अकसर
उस दिलमे किसीका मुकाम ना हो जाये.

वैसे तो नाज़ है हमें अपनी वफ़ाओ पर,
तुफानो में घिरकर गुमनाम ना हो जाये

रेखा पटेल (विनोदिनी)
11/20/13

 

સુખ

હું અને તું,
જાણે વહેતા ઝરણા નો આભાસ
કેટલું સુખ!!
આવ્યો એક પ્રસંગ
એકઠા થયા સહુ એક છત
જાણે ઘોઘમાર વર્ષા નો ભાસ
કેટલું બધું સુખ !!!

રેખા પટેલ ( વિનોદિની)

 
Leave a comment

Posted by on November 20, 2013 in અછાંદસ

 

માં

1394416_675576329143801_778062494_n
માં તારા હાથમાં મીઠાશ શોઘુ છું
ખુંદવા જગને તારી છાવ શોધું છું
રેખા

 

સુખી લગ્નજીવન ની મહત્વની ચાવીઓ :.

સુખી લગ્નજીવન ની મહત્વની ચાવીઓ :..

 

એજ તારું કામ…

આ વેલીને બસ એટલુ જ ભાન,
સાથે રહેવું તારે,એજ મારું કામ
તારી ડાળે ડાળે મન ચડતું જાય,
સંગે રાખે મને,એજ તારુ કામ…

આપી ટાઢક મારા પર્ણો થકી,
ઝીલી કુદરત ને મેં સામી થઇ
હું ઘેલી વિટાઈ તારે અંગે અંગે
મારા રંગે રંગાય,એજ તારું કામ…

આપી સુગંધ મેં ફૂલો તણી,
આંગણ મહેકાવ્યું લાલી દઈ
ઝરતા ફૂલોની તું શૈયા કરે ,
સાચવે ભીનાશ.એજ તારું કામ…
રેખા પટેલ ( વિનોદિની )

 

गर इश्क है तो

1459128_596692220379822_2110709251_n
गर इश्क है तो इसको तरीके से जताकर तो देखो
किसी के दिलमें प्यारका एक चराग जलाकर तो देखो

मुज से भी अच्छे लोग तुम्हे मिलेंगे इस कायनात मे
धर से मिले फूरसत तो बहार निकल कर तो देखो

घोंसलो से निकलो तुम घटाओं में नहा कर भी देखो
ज़िन्दगी के मुक्कमल तजुरबे को उठाकर तो देखो,

बस शराब में ही नशा हो ये बात लाझमी नही है दोस्त
कीसी के आखो से गीरते आंसुओ को पिकर तो देखो,

पत्थर की तरह ख़ुद को बहोत छीलकर तराशा है,
तुम पथ्थर को मेरी तरहा इन्शान बनाकर तो देखो,

पकड़ना है खुशीयो को मुस्कुराकर हाथ अपना बढालो
किसी के विरान दिल मे एक चमन बसाकर तो देखो

इक ग़ज़ल तुज पर लिखने को दिल चाहता है बहुत,
मेरे अलफाझ को अपने दिल मे सजाकर तो देखो

तुम्हे तो फूरसत नही है मेरे लिए,ओ मेरे हमनशी
छोड़कर चाँद को मेरी इक तरसती नजर तो देखो

मुसलसल तेरी याद के संमंदर मे कब तक भीगती रहुं मे
कभी बनके दरिया मुजे मौजो संग उछालकर तो देखो

मेरी सोला मिजाजी उस के सिवा किसी को रास ना आयेगी
दम है तो,उसी की तरह मेरे नखरे उठाकर तो देखो

-रेखा पटेल (विनोदिनी)

 

Hindi sad poetry

Hindi sad poetry
गुजरता हर लम्हा मेंरी आँखो से ढलता जाता है ,
अब सब छूटता जा रहा है,
ये ख़त्म होनेसे पहेले
ओ बादल तुम्हे कुछ कहना है बताना है !!
अपनी आवारगी के तहद अगर तुम मेरे वतन जाओ ,
थोड़ी देर ठहर जाना तुम ,
अगर मिल जाए वो बूढ़ा पीपल का पैड
तो उनसे कहना तुम…
तुम्हारी छावमें बचपन गुजरा वो अब भी याद है।
कहना तू अब भी मेरे सामने है !!
अगर मिल जाए वो टुटा खँडहर
मेरी बात बताना तुम,
जो तुमसे बछडे उस वक्त उभरी थी,
वो कसक आज भी ताजा है !!
बस कुछ और चलना तुम
जहाँ पुराना एक शीशमहल होगा
उस छत पर रुकना तुम
थोड़ी अपनी छाव देना तुम
जहा बचपन गुजारा था,
छत पर दिल भी हांरा था.
वहाँ बस कहेकर जाना तुम
वो अब भी सिर्फ तुम्हारा है !!
बस अब दूर ना जाना तुम
मेरा मुकद्दर आजमाना तुम
बहोत दिनोंसे नहीं उसकी खेर खबर कोई
वहाँ एक टूटी दीवाल होंगी
उस पर लिखा पैगाम पढ़ना तुम
वो मुझ तक पहोचाना तुम !!!

रेखा पटेल ( विनोदिनी ) 11/8/13

 

“રાધેશ્યામ “

દિવાળી આવીને ચાલી ગઈ સાથે નવી જૂની કેટલી યાદો ઉલેચતી ગઈ
છજી છાજલા ચોખ્ખા કરતા એક પતરાની જૂની પેટી હાથ લાગી
સમય ની ખોટ હતી તેથી બહાર થી ઝાપટી એક ખુણામાં સાચવીને મૂકી
હાશ ! આજે હવે એકલતા છે લાવ પેલી પેટી ખોલું તેમાં ભરેલું ઢંઢોળુ
ખોલતા ફેલાઈ એક જૂની પુરાણી વાસ એક દબાએલી મોગરાની સુવાસ
હાથે ચડી જૂની થયેલી કેટલાક રંગબેરંગી કાગળો ની થપ્પી
એક રૂમાલ અને ખૂણે ચિત્રાએલું નામ “રાધેશ્યામ ”
હવે હું સમજી ગઈ કે “કોઈ નશીલી સાંજે આજે પણ
ક્યારેક મારા નામ ને બદલે એ મને રાધે કહી કેમ બોલાવે છે ”
મેં પેલી પેટી યથાવત સ્થાને પાછી ગોઠવી દીધી મારા શ્યામની મૂર્તિ ખંડિત થાય તે પહેલા …..
રેખા પટેલ ( વિનોદિની )

 

उसने मेरा नाम

उसने मेरा नाम अब लकीर रक्खा है
अपने हाथोंमें मुजको बसाके रक्खा है
नाम शमा मेरा जाने कबसे रक्खा है
बनाके लौ उम्रभर हमें जलाके रक्खा है …
मंदिर मे बुत बनाके सजाके रक्खा है
करके दिलमें कैद हमें छुपाके रक्खा है
मेरी आँखों में उसने आईना रक्खा है
यही खुद घर अपना बनाके रक्खा है
मुझे अपना साया बनाकर रक्खा है
मेरा वजूद इस तरहा मिटाके रक्खा है
रेखा पटेल (विनोदिनी

 
Leave a comment

Posted by on November 20, 2013 in Uncategorized