મારી કવિતા …
વહેતા શબ્દોમાં પ્રીતની કવિતા
જઈ હૈયા માહી નીતરી કવિતા
મને ઓગાળી જુવો બની કવિતા
લખાઈ ગીતોમાં વિચરી કવિતા
રેખા પટેલ
મારી કવિતા …
વહેતા શબ્દોમાં પ્રીતની કવિતા
જઈ હૈયા માહી નીતરી કવિતા
મને ઓગાળી જુવો બની કવિતા
લખાઈ ગીતોમાં વિચરી કવિતા
રેખા પટેલ
Posted by rekha patel (Vinodini) on October 29, 2013 in ગુજરાતી કવિતા..રેખા પટેલ