RSS

કૂણું અજવાળું .

03 Oct

એક ઊઘડતી સવાર અને …
ફેલાતું બધે કૂણું કૂણું અજવાળું .
ઘરતી એ બાહો પ્રસારી આવકાર્યું ,
ફૂલો એ પાઈને ઝાકળ ઘવરાવ્યું ,
પંખીઓ એ પાંખો ફફડાવી હિચોળ્યું
મંદિરના ઘંટો એ ખુશી થી વઘાવ્યું ,
પેટના ખાડા એ ભૂખનું કહેવરાવ્યું
ચોતરફ સર્વ એ બુમરાણ મચાવ્યું
ફેલાતું કૂણું કૂણું અજવાળું
રેખા ( સખી )

Advertisements
 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: