RSS

ઓલ્યા સપનાની

03 Oct

ઓલ્યા સપનાની તું પૂછ માં ,
કઈ આવ્યા ડરાવા તે રાતમાં

તોડ્યા તાળાને ખોલ્યા બારણાં,
તહી પાડ્યા બાકોરા ભીતમાં .

હાલ્યા ચોર પગલે એ નીંદમાં
પાછા હંધાય રહ્યા નકાબમાં .

ફર્યા પગલાં આખા ઘરમાં
તોય જોડે સુતેલા અજાણમાં

હલાવ્યા એમને મેં જોરમાં
ના હલ્યા નશકોરા તાણમાં

લુંટ્યા સુખ ચેન પળવારમાં
ઓલા સપના ની મોકાણમાં

રહ્યું દલડું તોય સાબુતમાં
આ આટલું ગનીમત જાણમાં
રેખા ( સખી )

Advertisements
 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: