RSS

દર્પણમાં ચહેરો સમાય

03 Jul

1005571_603021656399269_298318675_n
જો દર્પણમાં ચહેરો સમાય તો માણસ માણસ લાગે
જો ડૂબતાનો હાથ ઝલાય તો માણસ માણસ લાગે

બહુ ઝાઝો ફરક નથી થોર અને સુકા બાવળ વચમાં
જો હથેળીએ છાયો અપાય તો માણસ માણસ લાગે

ઘૂઘવતો સાગર અને ઝાંઝવાના નીર સરખા રહ્યા
જી તરસ્યાને પાણી પવાય તો માણસ માણસ લાગે

નવાઈ શું !ધારદાર કરવતથી ભલભલાં માથા વધેરાય
નાની સોયથી જીવ બચાવાય તો માણસ માણસ લાગે

ગીઘ દ્રષ્ટી ને ચાણક્ય બુધ્ધીથી યશ મળે જગમાં
એક દીવાનો સમજદાર થાય તો માણસ માણસ લાગે

રેખા ( સખી ) 6/21/13

Advertisements
 

2 responses to “દર્પણમાં ચહેરો સમાય

  1. Jaymini Patel

    July 14, 2013 at 3:15 pm

    so nice, Rekha

     
  2. ghanshyam

    July 26, 2013 at 5:34 pm

    all share are best…
    shyam Vaghasiya

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: