RSS

તહી સબ્દોમાં તુ ટંકાય છે

21 May

આંસુની જો પરબ ભરું તો વચમાં તું મને દેખાય છે,
ગઝલની કરું જ્યાં અવતરણ સબ્દોમાં તુ ટંકાય છે
ઝાખું જ્યાં અરીસા મહી તું આવી ત્યાં મલકાય છે,
તુજ અલગારી લાગણીઓમાં મન ગુલાલે રંગાય છે .

સ્મરણ જરા આવે એનું વિનોદે ઉર્મીઓ લહેરાય છે
સ્પર્શ જો ભેગો ભળે તો તનમન વિનોદિની પંકાય છે.

તારી સંગાથે જીવતર જોને ઉત્સવ બની ઉજવાય છે,
વિરહ જો આવી ચડે લખેલ કાગળિયાં કોરા વંચાય છે.

આંખ મીચું અને સપનામાં તારો પગરવ જણાય છે,
એને રવાડે ચડીને દુઃખ બધા ખુશીઓ તળે ઢંકાય છે.

વેઢાર્યો વિરહનો ભાર બહુ,પણ ના હવે ઉચકાય છે,
હર્દયમાં પડેલા પગલાંમાં ના બીજા પગલાં સંતાય છે.

સ્મરણ જરા આવે એનું વિનોદે ઉર્મીઓ લહેરાય છે
સ્પર્શ જો ભેગો ભળે તો તનમન વિનોદિની પંકાય છે.

રેખા પટેલ (વિનોદિની)

970311_589552557746179_1425064857_n

 

 

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: