RSS

जो चला गया उसे भुले कैसे …. :((

08 May

આજે હું પહેલી વાર મારા મનની વાત અહી લખું છું
હું જરાય દુખી નથી બને તો મારા પપ્પા ને યાદ કરી ખુશ પણ હોઉં છું , તો પણ આજે થોડું ઓછું આવી જાય તે સ્વાભાવિક છે આજે તેમની 23 મી પુણ્ય તિથી છે
બસ હંમેશની જેમ મારી લાગણીઓ અહી મિત્રો સમક્ષ મુકું છુ … માફ કરજો
છેલ્લી વાર જોવાએલો એ ચહેરો કેમ કરી નથી ભુલાતો . મારે SY bsc નું 2 પેપર હતું , હું પપ્પા ને હોસ્પિટલ લઈ હતા હતા તો બહાર ચોક માં કાર સુધી મુકવા ગઈ હતી મારા પપ્પા નો હાથ મારા હાથમાં હતો અને હું આંખ માં આંસુ સાથે કહેતી હતી હું તમારી સાથે આવું …
પણ તે કહે નાં તું તારી એક્ઝામ આપ મને ગર્વ થાય તેવું કરજે હું જલદી આવી જઈશ
બસ મારી આંખમાં આવેલા આંસુ નો ધોધ તે ગયા પછી વહી નીકળ્યો હતો
મારી પરીક્ષા હોવાના કારણે હું મેરેજ ના બીજા જ દિવસે મારા ઘરે પાછી આવી ગઈ હતી . એક રીતે આ સારું થયું કે મને તેમની આ છેક્કી મુલાકાત મળી
બસ પછી પેપર આપવા ગઈ હજુ અડધી એક્ઝામ થઇ ત્યાં તો મને ઘરે લઈ જવા કોઈ આવી પહોચ્યું અને બસ ….
રેખા
બસ જતા જતા મારા પપ્પા મને એક મજબુત પ્રેમાળ હાથ માં( વિનોદ ) સોંપાતા ગયા , પિતાનું દુઃખ હંમેશા રહેવાનું પણ કમી ક્યારેય મહેસુશ નથી થઇ
rekha

My Dad’s 23 th Death Anniversary.
Dad we miss you lot. Love you :((

जो चला गया उसे भुले कैसे …
वो ना सुन सके हमारी सदा.
ये हयात मौत की है डगर,
कोइ ख़ाक में कोइ राख पर…
वो गुबार था घनी आधियो का,
उन्हें बहोत दूर लेके गयी हवा,

जो चला गया उसे हम भुले कैसे ….
कोइ इल्तजा कोइ बंदगी,
ना कजासे हाथ छुड़ा सकी.
ना वो रुक पाए ना हम रोक सके
ना दुआ काम आई ना कोइ दवा

है हमें ये गम उसी याद का
जो चला गया उसे भुले कैसे …. :((

Advertisements
 

One response to “जो चला गया उसे भुले कैसे …. :((

  1. Jaymini Patel

    June 4, 2013 at 2:39 pm

    mai jaha rahoo,teri yaad sath hai—————–

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: