વ્યથાનો દેખાવ જોયો છે કદી ?
એક ગોરંભાયેલ આકાશ આખું
લાગણીનું ઉડાણ માપ્યું છે કદી ?
એની ઊંડાઈ માં પાતાળ આખું
રેખા
તારું આ બોલકું મૌન બહુ ભારે છે
મારા સબ્દોને પણ હંફાવી મારે છે
થાક્યું મન મારું દોડી પાછળ તારે
અહી શ્વાસો ની તો ધમણ ચાલે છે
રેખા ( સખી )