તે મારા નામનો તડકો પાળ્યો,
સમય સમય પર લંબાયો અને ટુંકાયો .
મેં હેતે હૈયે લસરકો પાડ્યો,
સમય સમય પર ઘુટ્યો વધુ ઘુંટાયો .
રેખા ( સખી)
તે મારા નામનો
19
Apr
તે મારા નામનો તડકો પાળ્યો,
સમય સમય પર લંબાયો અને ટુંકાયો .
મેં હેતે હૈયે લસરકો પાડ્યો,
સમય સમય પર ઘુટ્યો વધુ ઘુંટાયો .
રેખા ( સખી)
Posted by rekha patel (Vinodini) on April 19, 2013 in ગુજરાતી કવિતા..રેખા પટેલ