ખુશી અને જિંદગી બન્નેવ સગી બહેનો
જાણે કમળની પાંદડીઓ પરથી હળવેકથી સરકી જતી ઝાકળની બુંદો.
“આજે આપણે જે શ્વાસ લઇ રહ્યા છીએ તેનું મુલ્ય જ્યારે છેલ્લા શ્વાસ ગણાતા હોઈશું
ત્યારેજ સમજાસે અને ત્યારે ખુબ મોડુ થઈ ગયુ હશે ”
રેખા ( સખી )
અહેસાન જતાવી વાદળાં બે છાટાં ભરીને વરસ્યાં
એમ દેખાડે કઈ થોડા ભરાય છે તળાવ તરસ્યા ?
રેખા ( સખી )
એક દીપક જ્યોતિ બની ભવ્ય સંપુટમાં સમાય,
એક પથ્થર શ્રધ્ધા થકી ભગવાન બની પૂજાય
રેખા