બસ એક તારું નામએટલે ફૂલની પ્રતીતિ
એની સુગંધમાં સમાઈ મારા હોવાની સ્મૃતિ
મારી ગમતી સાંજ એ તારી પુનમી પ્રીતિ
તારા સબ્દોના સ્પર્શે બીજ પાંગર્યાની તૃપ્તિ
રોપેલ કુંપળને જોઈતી નેહ વર્ષાની પ્રતીતિ
ઘેરાયેલ આકાશે દીધી મન મુક્યાની સ્વીકૃતિ
જતને જાળવેલ કલ્પતરુ કરે પ્રીતની પૂર્તિ
સંગ આપણે કરશું કાયમ ઠંડકની અનુભતી
રેખા (સખી) 3/16/13