હોળી નો રંગ
તારા બે ભરેલા હાથ જોઈ હું ચમકી ગઈ
અણધાર્યો હુમલો જોઈ ચીસ પડાઈ ગઈ।
મારી મસ્તી ભરી ના અને તારી તોફાની હા,
ત્યારે તો જીતાઈ મારીજ ના …
તને ભરેલા હાથે પાછો વળતા જોઈ
હું હરખાઈ પણ મનોમન સોરવાઈ હતી .
આજે તું બેરંગ છે
તું નથી કયાય અને હું છું રંગીન
પણ તું શું જાણે છે ત્યાર પછી હું રંગાઈ નથી ?
એક બેરંગ રંગીન
સખી
લાગણીઓ મા કઈ ના રેલા થાય
તે તો એક ટપકે જ દલડે સજાય R
એક બેરંગ રંગીન
26
Mar