RSS

પારેવાની જોડ

11 Mar

કેટલી સુંદર એ મુલાકાત હતી
જાણે સકળ સૃષ્ટિ સાથ હતી
પવન સાથે કેટલીય વાત હતી
ફૂલોની સુગંધ પણ સાથ હતી
સંગ પારેવાની એક જોડ હતી
” “.
“.
પલટાયો પવનનો જોર અહી
બધા ફૂલો બન્યા બેહાલ મહી
તૂટી એ પારેવાની જોડ વળી
છૂટી સુંદરતાની ભરમ તહી.
સખી

Advertisements
 
 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: