એક હાસ્ય રચના …..
અરે કોઈ કાળો કેર કરી ગયો
સાજો નરવો પ્રેમમાં પડી ગયો
ઓલ્યો કેવા રવાડે ચડી ગયો
અવધૂત જો રસિયો બની ગયો
ના ઘરમાં રહ્યો ના ઘાટે ગયો
કેવો હતો જોને કેવો થઇ ગયો
તેને કલમ નો રંગ અડી ગયો
કવિતા ના રવાડે ચડી ગયો
રેખા (સખી ) 3/6/13
એક હાસ્ય રચના …..
અરે કોઈ કાળો કેર કરી ગયો
સાજો નરવો પ્રેમમાં પડી ગયો
ઓલ્યો કેવા રવાડે ચડી ગયો
અવધૂત જો રસિયો બની ગયો
ના ઘરમાં રહ્યો ના ઘાટે ગયો
કેવો હતો જોને કેવો થઇ ગયો
તેને કલમ નો રંગ અડી ગયો
કવિતા ના રવાડે ચડી ગયો
રેખા (સખી ) 3/6/13
Ketan
March 13, 2013 at 11:37 am
wha kya baat hai!!!!