RSS

એક તારા જેવું

11 Mar

295561_552628098105292_50424983_n
બંધ આંખોમાં એક સૂરજ એક તારા જેવું *
જીવન ભરેલું સપનું જડ્યું એક તારા જેવું

નામ વગરનો રીશ્તો ચમક્યો એક તારા જેવો *
અનાયાસ મારગે કોઈ જડી ગયું તારા જેવું

પ્રેમની તરબતર ગુલાબી સૌરભ તારા જેવી
ના પતંગ ના દોર આભે પહોચ્યું તારા જેવું *

થોડી લાગણી ને ચમકી ઉઠી હુ તારા જેવી*
ખોબલો ભરીને મેં ઉલેચ્યું વાદળ તારા જેવું

આકાશ વિખર્યુ ને ખુલતી સંઘ્યા તારા જેવી*
સાંજનું સજવું રંગોનું વિસ્તરવું તારા જેવુ

તારા સાનિધ્યમા હોય મારી આંખો તારા જેવી*
દર્પણ જોઉં હું ને પ્રતિબીંબ પડે તારા જેવું
રેખા (સખી) 12/25/13See More

Advertisements
 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: