RSS

જા સખી નહિ બોલું

19 Feb
Image
મને વાગે તારી હળવાશ જા સખી નહિ બોલું
તારા મલકાતાં મૌનની સુવાસ …

જા સખી નહિ બોલું

તારી પાયલની છમછમ,ને ચૂડીઓની ખનખન
જોને છેડે મારા મનડાં ની કુમાશ …
                            જા સખી નહિ બોલું
તારા સ્મિત મઘુરા,એ વિના જીવન અધૂરા
એણે ફેલાવી રંગો કેરી લાલાશ ….
                            જા સખી નહિ બોલું
તારી મસ્તીની તાજગી,આ રૂપ કેરી સાદગી
આજ તારો બઘો સહવાસ …
                             જા સખી નહિ બોલું
વિના તારે તનડું સીઝાય,મારું મનડું પીસાય ,
તારીજ મોરપિચ્છ માં નીલાસ …
                             જા સખી નહિ બોલું
આ મારી મોરલી રીસાય, સહુ સુર સોરાય
હું કેમે સજાવું વનરાવન રાસ …
                             જા સખી નહિ બોલું
રેખા   2/11/13
Advertisements
 
1 Comment

Posted by on February 19, 2013 in Uncategorized

 

One response to “જા સખી નહિ બોલું

  1. Ketan

    March 7, 2013 at 5:44 pm

    wah kya baat hai!!!

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: