RSS

Monthly Archives: December 2012

बरसों से हम और तुम

156990_505773339457435_15055882_n
बरसों से,
हम और तुम
लोहे की दो पटरी के समान है
जो दुर दुर तक साथ देती है,
पास रहेते कभी मिल नहीं पाती ..

बरसों से
हम और तुम,
दीवार पर दो टंगाई हुई तस्वीरे है
सालों से पास पास सजती है,
फिरभी एक दुसरे को देख नहीं पाती..

बरसों से
हम और तुम,
एक ही पन्नेकी दो बाजू है
एक बिना दूसरा अघुरा है,
एक होकर भी आगे पीछे पढ़ नहीं पाते…

बरसों से,
हम और तुम,
साहमृग बनकर कामों में डूबे रहेते है
मन ही मन कितना बतियाते है,
लगता है कभी खत्म नहीं होंगी बातें…..

बरसों से…
हम और तुम
कितना अजीब है अलग होकर भी एक है.
रेखा ( सखी )

 

मन की बात लिखने की हर कोशिश अधूरी रही

untitled
मन की बात लिखने की हर कोशिश अधूरी रही

लब्ज ढूँढते थकी कलम हर कोशिश अधूरी रही

ना सही व्याकरण का कोई ज्ञान मिला

ना छंद अलंकार को नया सब्द मिला

बिना मनके भाव ना कुछ सही मिला

पढ़ले मन की बिना लिखे ना वो मिला

हर कोशिश अधूरी रही…

एक गीत लिखने की हर कोशिश अधूरी रही

झुरते नैनो की स्याही से कोशिश अधूरी रही

ना विषय मिला ना कोई गीत मिला

सब्दो का ना कोई नया जोड़ मिला

जिससे जोड़े सिला वो ना कही मिला

ना बेघर सुरों को कोई साज मिला

हर कोशिश अधूरी रही …

रेखा (सखी )

 

હું દરિયાઈ જળ

16052_511728688861900_936816581_n
હું દરિયાઈ જળ
મોજો સંગ ઉછળતો ગયો
કિનારા સંગ વિસ્તરતો ગયો

ક્યાંકથી આવ્યો આકાશી હુમલો..
ટીપે ટીપે શેકાતો ગયો,
હું થઇ ભાપ ઉડતો ગયો
વાદળની કોખે ભરાતો ગયો
મીઠું જળ બની બુંદે બંધાતો ગયો

ક્યાંકથી આવ્યો અભિમાની રાક્ષસ
આભેથી હેઠો પડતો ગયો
હું રેલે રેલા રેલાતો ગયો
થઇ વરસાદ ગળતો ગયો
ખારું જળ બની દરિયે સમાતો ગયો
હું દરિયાઈ જળ

રેખા (સખી)

 

જગ ત્યજી જતા આત્મા ને અર્પણ…

જગ ત્યજી જતા આત્મા ને અર્પણ…

શખ્સ આ કેવો જાણીતો છે.
જાવા ટાણે આંખો ઢાળી દે છે.

સંગ તેનો જેવો માનીતો છે
જાતા વેળા સ્મરણ કાઢી દે છે.

સહુ અંશ તેનોજ તકાજો છે
અગ્નિ શરીરી સત્યને ભગાડી દે છે

ક્યા જશે રાવણ કે રામ લગી?
દૂરસંચારના તાર સહુ ખાંડી દે છે.
રેખા ( સખી

 

ચાંદની નજર વરતાય છે.

પરાણે પ્રેમનું સાચું મિલન થાતું નથી,કહેવાય છે
બંધ દરવાજે વરસતી વાદળીમાં કોરા રહેવાય છે.

ગાતું મન તારું ઘણું હોઠ હલાવ્યા વિના,
બોલ્યા વગર મુખે છતાય ક્યા કશું સંભળાય છે.

ઉગ્યું છે જે જાશે નહિ આથમ્યા વિનાં,
કરવા સુરજને અલવિદા સાંજ રંગો વડે સજાય છે.

સન્માન ગરીબીને નાનપ સમજ્યા વિના,
આવા વખતે સહુ સગાની સમજણને પરખાય છે.

અંધારા પણ ઊડી જાશે આહટ વિના,
ફૂટશે આશાના કિરણો,ચાંદની નજર વરતાય છે.
રેખા ( સખી )

 

હું અફાટ રણ…

401584_511262115575224_1105203107_n
હું અફાટ રણ…

ના હીરા મોતીની જરૂર મુજને,
ભરબપોરે અમસ્તુય હું ચમકી ઉઠું…
ના નદી નાળાની જરૂર મુજને,
મૃગજળે દુરથીય હું છલકી ઉઠું..
હું અફાટ રણ…

ના ફૂલોના શોખ કાયમ મુજને,
કાટાળાં થોરે ચોમેર હું સજી ઉઠું..
ના હાથી ઘોડાની સાહ્યબી મુજને,
વાંકાળા ઊટળે હું ધમધમી ઉઠું..
હું અફાટ રણ….

ના મહેલો બંગલાની આદત મુજને..
પથ્થરિયા રહેઠાણે હું શ્વસી ઉઠું..
ના લાલી પાવડરના ચસકા મુજને,
તારા છુંદણાના શણગારે શોભી ઉઠું..
હું અફાટ રણ….
રેખા (સખી)

 

गज़ल उनके नाम हो जाये,

481780_512236205477815_2031577334_n\
आज एक गज़ल उनके नाम हो जाये,

फिर लिखते लिखते शाम ना हो जाये.

एक ओर गज़ल अघुरा जाम ना हो जाये,

कही लिखते लिखते शाम ना हो जाये.

करते है इंतजार उनकी एक झलक का,

डरते है जिन्दगी का मुकाम ना हो जाये.

लेते नहीं सरेआम उनका नाम डगर पे,

कही महोबत यूही बदनाम ना हो जाये.

मागते है एक दुआ वो जबभी याद आते है,

खुदा मेरे प्यार का अंजाम बुरा ना हो जाये.

सोचते है अकेले बैठकर तनहाई में अकसर

उसके दिलमे किसीका मुकाम ना हो जाये.

वैसे तो नाज़ है हमें अपनी वफ़ाओ पर,

बेदर्द ज़माना प्यार पर हावी ना हो जाये.

रेखा (सखी)

 

જો એટલું કઈ થાય

481407_507942162573886_203453543_n
અધુરી રહેલ વાર્તા ને કોઈ પ્રેમે લખી જાય જો એટલું કઈ થાય

સુખના ઓઠા પાછળ એકાદ આંસુ વહી જાય જો એટલું કઈ થાય

દુખના ડુંગરા હેઠણ કોઈ ઝરણું ઝરી જાય જો એટલું કઈ થાય

કોઈ બળતા હૈયા ઉપર સ્મિતે લેપ કરી જાય જો એટલું કઈ થાય

છટકી જાતા સપનાને બંધ પાંપણે પુરી જાય જો એટલું કઈ થાય

પતંગિયાની પાંખો કોઈ ઉધાર દઈને જાય જો એટલું કઈ થાય

મારા નામ પાછળ કોઈ તારું નામ મૂકી જાય જો એટલું કઈ થાય

તારા સ્પર્શે ધડકતું હૈયું બંધ પડી જાય જો એટલું કઈ થાય ?

મારે આથમવા ટાણે થોડું પ્રગટી જાય જો એટલું કઈ થાય

રેખા (સખી )

 

Tags: , , ,

હાસ્ય તો એવું કે જાણે …

picture from google

picture from google


હાસ્ય તો એવું કે જાણે બરફ નો ગોટો,

હમણાં પીગળું કે તમને હું પીગળાવું.

આંસુ છે મોંઘા ને દુઃખનો નથી જોટો,

પ્રેમે જો હું તડપું તો તમનેય તડપાવું.

બાકી નજરમાં ભર્યો છે ગોળનો કટ્ટો,

તું મીઠાસ વહેચે અને હું મમળાવું.

ઓસની ભીનાશ ‘ને ફૂલોનો રસ મીઠો,

ટીપે ટીપે છલકે, દિલને હું બહેકાવું.

નામ હોય તમારું કે તમારો કિસ્સો,

તારા મારા નામને શબ્દે હું સજાવું.

રેખા ( સખી )

 

दिल की बाते उसे बना के शेर जता दिया,

481469_510289029005866_1743170195_n
जो ख़त हम तुम्हे दे न सके उसे गज़ले नग्मा बना दिया,
कह ना सके जो दिल की बाते उसे बना के शेर जता दिया,

शुक्रिया तुम्हारा जुदाई का ज़हर हसके तुमने पिला दिया,
मिले जो तुमसे गम के तोहफे हमने शायरी में सुना दिया,

ना तुम अपना बना सके ना किसी को अपना बना दिया,
हमने खुद फकीरों की भीड़ में अपना नाम लिखा दिया,

इल्जाम जमाने के सब सह कर लब को ताला लगा दिया,
क्या फर्क बेघर होने से खुद के हाथो से सपना जला दिया,

शुरू हुआ जो पल तुमसे ख़त्म तुम्ही पे हमने करा दिया,
ऊँचा रहे सर तुम्हारा सोच के कद छोटा अपना बता दिया !
रेखा ( सखी ) 12/10/12