RSS

હું દરિયાઈ જળ

28 Dec

16052_511728688861900_936816581_n
હું દરિયાઈ જળ
મોજો સંગ ઉછળતો ગયો
કિનારા સંગ વિસ્તરતો ગયો

ક્યાંકથી આવ્યો આકાશી હુમલો..
ટીપે ટીપે શેકાતો ગયો,
હું થઇ ભાપ ઉડતો ગયો
વાદળની કોખે ભરાતો ગયો
મીઠું જળ બની બુંદે બંધાતો ગયો

ક્યાંકથી આવ્યો અભિમાની રાક્ષસ
આભેથી હેઠો પડતો ગયો
હું રેલે રેલા રેલાતો ગયો
થઇ વરસાદ ગળતો ગયો
ખારું જળ બની દરિયે સમાતો ગયો
હું દરિયાઈ જળ

રેખા (સખી)

Advertisements
 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

 
%d bloggers like this: