RSS

સૂર્યમુખીનું ફૂલ પીળું

27 Dec

image

સુરજ પીળો ને સૂર્યમુખીનું ફૂલ પીળું 
સૂરજ ઉગતા ની સાથે એ ઊઠી જાતું 
સુરજ તપતા ની જોડે તે ખીલતું જાતું 
દિવસ ચડતા ની સાથે એ મહેકતું જાતું 
સાંજ સુધીમાં ચારો દિશા તે ઘૂમી જાતું 
સુરજ સંગ ખીલતું જાતું મુરઝાતું જાતું  
તું સુરજ મારો અને હું સુરજમુખી તારું 
રેખા ( સખી ) good morning 
Advertisements
 

5 responses to “સૂર્યમુખીનું ફૂલ પીળું

  1. DilipGajjar

    December 27, 2012 at 7:52 pm

    ગુડ ઈવનીંગ રેખાબેન, સુંદર કાવ્ય અને બ્લોગ..મા આપનું સ્વાગત છે..આપ અવનવા કાવ્ય પીરસતા જ રહેજો..અને ગુર્જરીના પૂશ્પ ખિલવતા રહેજો..દરિયાપાર વસી પણ..અભિનંદન
    પૂછ્ડી દબાવી ચાલ્યા દશ અગ્યાર બાર છે
    બારણા પર વાટ જોતું વર્ષ તેર તૈયાર છે-દિલીપ

     
  2. kalpesh Solanki "kalp"

    December 28, 2012 at 3:12 am

    સાહિત્યક્ષેત્રે ઉમદા બ્લોગ શરૂ કરવા બદલ ખૂબ ખૂબ અભિનદન

     
  3. Jaimini amin

    December 28, 2012 at 3:27 am

    Very nice one!Keep writing!

     
  4. rashi

    December 28, 2012 at 8:00 am

    waah

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: